[Skip Header] Friend Requests Messages Notifications HomeProfile Account(more) [End of Header]

About this Author

Kalpesh Vaghela helps international disaster relief.
 
 
 
મનની અંદરથી શરૂ થયેલા રોગને તમારી અંદર જઈને સારા કરી શકાય. ૨૧મી સદીનો માનવ સતત સ્ટ્રેસમાં હોય છે પૈસા કે કારકિર્દી પાછળ રઘવાયો છે. થોડા થોડા મહિને જંગલોમાં, તળાવોમાં કે સમુદ્રકિનારે ફરવા જઈને સ્ટ્રેસના ભુક્કા કરવા જોઈએ.

પલ તો જાણે મલય-લહર-લયમાં ઢળી ગઈ,
મને એક મ્હેક મળી ગઈ,
નમણાં નાજુક અંગ તે સકળ પાલવમાં વીંટળાયાં,
મનની એની મ્હેક મીઠી આંખથી ઢળી ગઈ,
એક પછી એક વીતતી ઘડી ઘેનમાં ગળી ગઈ,
. . .પ્રિયકાન્ત મણિયાર

માનવીનાં તન-મનના રોગને માત્ર દવા સારા કરી શકતી નથી. માનવીને પ્રેમ, સહાનુભૂતિ અને કોઈક સંભાળ લેનારું છે તેવી ખાતરી મળે તો એ તમામ ચીજ દવા બની જાય છે. આ બાબતમાં ‘ટાઈમ’ મેગેઝિને બહુ જ સારી વાત કરી છે. બરાબર ૧૧ વર્ષ પહેલાં ૧૨ માર્ચ ૧૯૯૦ના રોજ મનોવિજ્ઞાની ડૉ. મેલીસા લૂટકેએ (Dr Melissa Luatke) લખેલુ કે ‘‘શું માનવીનું મન તેના રોગને સારો કરવામાં મદદ કરે? કવિ પ્રિયકાન્ત મણિયારની ભાષામાં માનવીને કોઈના મનની મ્હેક મળી જાય તો તે દવા બની જાય છે. કેન ધ માઈન્ડ હેલ્પ કયોર ડિઝિઝ?-શું માનવીનું મન તેના રોગ સારો કરવામાં મદદગાર થાય?-હા જરૂર થાય. પણ માનવે બીજા ધમપછાડા કરવાને બદલે (ડોક્ટરો

0 Comments