[Skip Header] Friend Requests Messages Notifications HomeProfile Account(more) [End of Header]

About this Author

Kalpesh Vaghela helps international disaster relief.

 

 

પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબઆપની બાતમી એકદમ બરાબર છેપરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
**********
 
હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
 ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
**********
 
રામુ શાકભાજી લેવા ગયો  સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યોઅંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ શાકભાજીવાળાભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
**********
 
શિક્ષક : ‘બોલ રામુઅકબર કોણ હતો ?’
રામુ : ‘મને ખબર નથી સાહેબ.’
શિક્ષક : ‘ડોબાભણવામાં ધ્યાન રાખે તો ખબર પડે ને ?’
રામુ : ‘પણ સાહેબતમને ખબર છે કે મુકેશ કોણ છે ?’
શિક્ષક : ‘ના વળી કોણ છે ?’
રામુ : ‘દીકરી તરફ ધ્યાન રાખો તો ખબર પડે ને ?’
**********
 
રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણઅમારી દીકરી તો હજુ ભણે છે.’
રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિઅમે એક કલાક પછી આવીશું.’
**********
 
સંતાસિંહ : ‘બંતાજલ્દી બારીમાંથી કૂદી જાપોલીસ આવી રહી છે.’
બંતાસિંહ : ‘અરે પણ  તો 13મો માળ છે.’
સંતાસિંહ : ‘13મો તો 13મોઅત્યારે શુકન-અપશુકન જોવાનો સમય નથીજલ્દી કર…’
**********
 

**********

 

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમ તેમ લંચબોક્સ પૂરું કરી... મરચુ મીઠું ભભરાવેલ , આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે , કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય , એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે , અનપેક્ષીત રજાના આનંદ માટે... મારે ફરી એકવાર શાળાએ જવું

9 Things That Will Disappear In Our Lifetime

 

Whether these changes are good or bad depends in part on how we adapt to them. But, ready or not, here they come.

 

1. The Post Office: Get ready to imagine a world without the post office. They are so deeply in financial trouble that there is probably no way to sustain it long term. Email, Fed Ex, and UPS have just about wiped out the minimum revenue needed to keep the post office alive. Most of your mail every day is junk mail and bills.

 

2. The Cheque: Britain is already laying the groundwork to do away with cheque by 2018. It costs the financial system billions of dollars a year to process cheques. Plastic cards and online transactions will lead to the eventual demise of the cheque. This plays right into the death of the post office. If you never paid your bills by mail and never received them by mail, the post office would absolutely go out of business.

 

3. The Newspaper: The younger generation simply doesn't read the newspaper. They certainly don't subscribe to a daily delivered print edition. That may go the way of the milkman and the laundry man. As for reading the paper online, get ready to pay for it. The rise in mobile Internet devices and e-readers has caused all the newspaper and magazine publishers to form an alliance. They have met with Apple, Amazon, and the major cell phone companies to develop a model for paid subscription services.

 

4. The Book:

 

Promise

Promise Yourself To Be So Strong That Nothing Can Disturb Your Peace Of
 Mind.

 To Talk Health, Happiness And Prosperity To Every Person You Meet.

 To Make All Your Friends Feel That There is Something Special in Them.

 To Look At The Sunny Side

Older Posts
Showing 1 - 5 of 29 posts